ભૌતિક વિજ્ઞાન (Physics) kWh કઈ ભૌતિકરાશિનો એકમ છે ? વિદ્યુતસ્થિતિમાન વેગમાન કાર્ય પાવર વિદ્યુતસ્થિતિમાન વેગમાન કાર્ય પાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) હવામાં રચાતા પરપોટાની અંદર અને બહારના દબાણનો તફાવત Pi – P0 = 4 T/R છે. જ્યાં R એ પરપોટાની ત્રિજ્યા અને T પ્રવાહીનું પૃષ્ઠતાણ છે, તો પ્રવાહીના પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર ___ M¹L-1T-1 M¹L⁰T-1 M¹L⁰T-2 M¹L¹T-1 M¹L-1T-1 M¹L⁰T-1 M¹L⁰T-2 M¹L¹T-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ESRનું પૂરું નામ જણાવો. ઇલેક્ટ્રિક સ્પિન રેઝોનન્સ ઇલેક્ટ્રિક સ્પેશ રડાર ઇલેક્ટ્રોન સ્પિન રેન્જ ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ ઇલેક્ટ્રિક સ્પિન રેઝોનન્સ ઇલેક્ટ્રિક સ્પેશ રડાર ઇલેક્ટ્રોન સ્પિન રેન્જ ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ___ શૂન્ય હોય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. દળ ટૉર્ક બળ વિદ્યુતભાર દળ ટૉર્ક બળ વિદ્યુતભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) બળ યુગ્મની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર ___ છે. M¹L-2T-2 M¹L²T-2 M²L²T-2 M¹L¹T-2 M¹L-2T-2 M¹L²T-2 M²L²T-2 M¹L¹T-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 0.0007 માં સાર્થક અંકો કેટલા થાય ? 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP