PSI Prelim Exam Paper (06-03-2022)
આઠ વ્યક્તિઓ L, M, N, P, Q, R, S અને T એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે. R, L અને S ની વચ્ચે બેઠો છે. S, જે Q ની બાજુમાં છે તે T ની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. Q, T ની જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. M, R ની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે.
S ની સામે કોણ બેઠું છે ?

P
T
W
કાં તો N અથવા P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
1999 માં કારગીલ યુદ્ધનાં સમયે ભારતનાં રક્ષા મંત્રી કોણ હતાં ?

મનોહર પરિકર
અરૂણ જટલી
જશવંત સિંગ
જ્યોર્જ ફર્નાન્ડીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
ગુજરાતમાં રાસાયણિક અને પેટ્રોકેમિકલ ઉત્પાદોની આયાત-નિકાસ માટેનું સૌથી મોટું બંદર કયું છે ?

ઓખા
હઝીરા
દહેજ
કંડલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્ન બંધને નદી સાથે ગોઠવો.
(1) તેહરી બંધ
(2) ભાકરા નાંગલ
(3) હિરાકુડ
(4) નાગાર્જુન સાગર
(a) કૃષ્ણા
(b) સતલજ
(c) ભગીરથી
(d) મહાનદી

1d, 2c, 3a, 4b
1c, 2b, 3d, 4a
1c, 2b, 3a, 4d
1b, 2c, 3a, 4d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP