કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સપોર્ટ ફોર અપગ્રેડેશન પ્રિવેન્ટિવ રિપેર એન્ડ મેઈન્ટેનન્સ ઓફ ઈક્વિપમેન્ટ (SUPREME) પહેલ શરૂ કરી ?

MSME મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
નિર્માણાધિન જોજિલા ટનલ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ?

ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
જમ્મુ-કાશ્મીર
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP