કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી કઈ રમતને 2024 ના પેરિસ ઓલિમ્પિકમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવેલ નથી ?

સ્કેટ બોર્ડિંગ
સર્ફિંગ
ક્રિકેટ T-20
બ્રેક ડાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી વિશ્વની ટોપ 500 સૌથી શક્તિશાળી નોન-ડિસ્ટ્રીબ્યુટેડ કોમ્પ્યુટર સિસ્ટમ્સમાં ભારતના કયા કમ્પ્યુટર 63મુ સ્થાન મેળવ્યું છે ?

પરમ શક્તિ
પરમ બ્રહ્મા
પરમ સિદ્ધિ
પરમ શિવમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
એશિયાનું સૌથી મોટું Freshwater Oxbow Lake (U- Shaped Lake) કનવર તાલ અથવા તો કાબર તાલ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

બિહાર
ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ડિકાર્બનાઈઝેશન અને એનર્જી ટ્રાન્ઝિશન એજન્ડા પર હસ્તાક્ષર કર્યા ?

જાપાન
નેધરલેન્ડ
યુએસએ
ડેન્માર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP