Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંખ્યા log 0.1387 નો પૂર્ણાંશ ___ છે. 1 -2 0(Zero) -1 1 -2 0(Zero) -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'આસ્તિક' સ્વસ્તિક વાસ્તવિક પ્રાસ્તાવિક નાસ્તિક સ્વસ્તિક વાસ્તવિક પ્રાસ્તાવિક નાસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) n/2 (a+ℓ)=___. d Tn Tn-1 Sn d Tn Tn-1 Sn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા' સમય જતાં દુઃખ ઘટતું જાય છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. સમય જતાં દુઃખ વધે છે. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. સમય જતાં દુઃખ વધે છે. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વીના જે વિભાગમાં સૂર્યના સીધાં કિરણો પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે ? મહાદ્વીપ શીત કટિબંધ ઉષ્ણ કટિબંધ રણપ્રદેશ મહાદ્વીપ શીત કટિબંધ ઉષ્ણ કટિબંધ રણપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? ઘનશ્યામ ઈર્શાદ મીનપિયાસી દ્વિરેફ ઘનશ્યામ ઈર્શાદ મીનપિયાસી દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP