Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં અમદાવાદ મહાનગરપાલિકાનો લોગો (logo)માં નીચેનામાંના કયા શબ્દો લખાયેલા છે ? અહનિર્ષ સેવામહે નિધ્યમ ધ્યાનં સેવા કરોતિ ઉદ્યોગ સ્વાશ્રય સેવા ઉધમે પરિશ્રમી અહનિર્ષ સેવામહે નિધ્યમ ધ્યાનં સેવા કરોતિ ઉદ્યોગ સ્વાશ્રય સેવા ઉધમે પરિશ્રમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વિજયનગર સામ્રાજ્યના સૌથી પ્રતાપી શાસક કોણ હતા ? પુષ્યગુપ્ત શૃંગ કૃષ્ણદેવરાય સિંકદર સુરી કૃષ્ણકુમાર દેવદત્ત પુષ્યગુપ્ત શૃંગ કૃષ્ણદેવરાય સિંકદર સુરી કૃષ્ણકુમાર દેવદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી સૌથી ઉચ્ચ કોટિનું લોખંડની ખનીજ કઈ છે ? મેગ્નેટાઈટ હિમેટાઈટ લિમોટાઈટ સિડેટાઈટ મેગ્નેટાઈટ હિમેટાઈટ લિમોટાઈટ સિડેટાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક કંપનીમાં 50% લોકો ચા પીવે છે, 45% લોકો કોફી પીવે છે તથા 40% લોકો બંને પીવે છે. તો કેટલા લોકો એકપણ પીણું પીતા નહીં હોય ? 50% 45% 35% 30% 50% 45% 35% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નરસિંહ મહેતાની કથા સાથે સંકળાયેલ ગોપનાથ મહાદેવ મંદિર કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ પોરબંદર દ્વારકા ભાવનગર જૂનાગઢ પોરબંદર દ્વારકા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય દંડ સંહિતા મુજબ બળજબરીથી કઢાવી લેવા માટે કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડવાનો ભય દેખાડવો એ કેવા પ્રકારનો ગુનો બને છે ? જામીનપાત્ર બિનજામીનપાત્ર આરોપી પર આધાર ગુના પ્રમાણે જામીનપાત્ર બિનજામીનપાત્ર આરોપી પર આધાર ગુના પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP