કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા ફોરમે ગરીબ દેશોને સમર્થન આપવા માટે ‘Loss and Damage Fund' લૉન્ચ કર્યું ? SCO COP27 G20 G7 SCO COP27 G20 G7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતીય સૈન્યના દક્ષિણ પશ્ચિમ કમાન્ડે ક્યા સ્થળે ઈન્ટેગ્રેટેડ ફાયર પાવર એક્સરસાઈઝ ‘શત્રુ નાશ’નું આયોજન કર્યું ? કચ્છનું રણ દેહરાદૂન ઈમ્ફાલ થારનું રણ કચ્છનું રણ દેહરાદૂન ઈમ્ફાલ થારનું રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ITTF-ATTU એશિયન કપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી કોણ છે ? મનિકા બત્રા સૌમ્યજીત ઘોષ અંકિતા દાસ શરથ કમલ અચંતા મનિકા બત્રા સૌમ્યજીત ઘોષ અંકિતા દાસ શરથ કમલ અચંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે તિયાંગોંગ સ્પેસ સ્ટેશનનું છેલ્લુ મોડ્યુલ મેગટિયન (Mengtian) લૉન્ચ કર્યું ? જાપાન સિંગાપુર ફ્રાન્સ ચીન જાપાન સિંગાપુર ફ્રાન્સ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) યુરોપિયન સંસદે ક્યા દેશને આતંકવાદના પ્રાયોજક તરીકે જાહેર કર્યો ? રશિયા ઈઝરાયેલ ઈરાન પાકિસ્તાન રશિયા ઈઝરાયેલ ઈરાન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ ટેલીવિઝન દિવસ (World Television Day) ક્યારે મનાવાય છે ? 18 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 21 નવેમ્બર 18 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 21 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP