કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

એમિલી જ્હોનસન
જિમ સ્ક્રીઆ
જ્હોન વિલિયમ્સ
જેન સ્મિથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના ભદ્રવાહ રાજમા અને રામબન સુલાઈ મધને GI ટેગ પ્રદાન કરાયું ?

રાજસ્થાન
લદાખ
જમ્મુ-કાશ્મીર
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
NCERT પાઠ્યપુસ્તકોમાં સુધારો કરવા માટે કોની અધ્યક્ષતામાં 19 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું ?

આર.કે.શર્મા
પી.જે.ઉપાધ્યાય
એમ.સી.પંત
સી.આર. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા રેલવે સ્ટેશનને UNESCO એશિયા-પેસિફિક એવોર્ડ એનાયત કરાયો ?

ભાયખલા (મહારાષ્ટ્ર)
અમદાવાદ (ગુજરાત)
ગુવાહાટી (આસામ)
પટિયાલા (પંજાબ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP