સાદું રૂપ અને બીજગણિત
એક સંખ્યામાં 12 ઉમેરી 13 વડે ભાગીએ અથવા તેજ સંખ્યામાંથી 12 બાદ કરી 7 વડે ભાગીએ, તો જવાબ સરખા આવે છે. તે સંખ્યા શોધો.
સાદું રૂપ અને બીજગણિત
105 × (-90) × (-17) × (0) × (-10) ની કિંમત કેટલી ?
સાદું રૂપ અને બીજગણિત
(1 + x + 2x³) (3/2x² - 1/3x)⁹ ના વિસ્તરણમાં ચલ × થી સ્વતંત્ર હોય એવા પદનો ગુણાંક ___ છે.