એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Make the correct spelling for the underlined word.The land lord gave him notice to quit and deliver up the house and apurtanences appurtenences appurtainances appurtanences appurtenances appurtenences appurtainances appurtanences appurtenances ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 705 745 800730 775 ?750 795 850 ? ની જગ્યાએ કઈ સંખ્યા આવે ?(આ પ્રશ્ન રદ કરેલ છે.) 855 820 830 એક પણ નહીં 855 820 830 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાત રાજ્યનું વર્ષ 2016-17નું અંદાજપત્ર કેટલી રકમની મહેસૂલી પુરાંત દર્શાવે છે ? રૂ.1,570 કરોડ રૂ.3,236 કરોડ રૂ.4,320 કરોડ રૂ. 2,247 કરોડ રૂ.1,570 કરોડ રૂ.3,236 કરોડ રૂ.4,320 કરોડ રૂ. 2,247 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો. કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પ્રેફરન્સ શેર પર પ્રીમિયમની જોગવાઈ કંપની શેર___, ત્યારે___ માંડવી વાળવી જરૂરી છે. (રદ કરેલ છે.) આપેલ પૈકી એક પણ નહીં પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે આપેલ પૈકી એક પણ નહીં પરત કરે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડે, નફા-નુકસાન ખાતે બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સત્તા સોંપણી પ્રક્રિયામાં ઉત્તરદાયિત્વ___ સોંપાય છે ખોરવાય છે ઉદ્ભવે છે વહેંચાય છે સોંપાય છે ખોરવાય છે ઉદ્ભવે છે વહેંચાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP