GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.” આ વિધાન કોનું છે ?

જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
બી.આર. આંબેડકર
ક.મા. મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

મોર સુંદર હોય તેથી.
મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે.
માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ઓઝોન સ્તરનાં ભંગાણ માટે CFC શેમાંથી ઉત્પન્ન થાય છે ?

યંત્રો-મશીનરીમાંથી
ફ્રીઝ અને એરકંડીશનરમાંથી
આપેલ તમામ
TV અને વોશિંગમશીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કવિ શ્રી ઉમાશંકર જોષીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર ભવાનીપ્રસાદ જોષી
ઉમાશંકર જેઠાલાલ જોષી
ઉમાશંકર આત્મારામ જોષી
ઉમાશંકર નર્મદાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP