Talati Practice MCQ Part - 2
CNG માં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે.

મિથેન
નાઈટ્રોજન
કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સિજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
સંબંધક ભૂતકૃદંત મુખ્ય ક્રિયાની ___ દર્શાવે છે.

ચાલુ અવસ્થા
પૂર્ણ અવસ્થા
પૂર્વવર્તી ક્રિયા
અપેક્ષિત ક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP