GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં નાણા બજાર (Money Market) મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કોણ કરે છે ? ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI) નાણાકીય સેવાઓ વિભાગ નાણા મંત્રાલય ભારતીય રિઝર્વ બેંક ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI) નાણાકીય સેવાઓ વિભાગ નાણા મંત્રાલય ભારતીય રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું એક નાણા બજારનું સાધન નથી ? કોમર્શિયલ બિલ ડીબેન્ચર ટ્રેઝરી બિલ્સ (T Bills) કોમર્શિયલ પેપર કોમર્શિયલ બિલ ડીબેન્ચર ટ્રેઝરી બિલ્સ (T Bills) કોમર્શિયલ પેપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ફરજીયાત લીક્વીડેશનના સંજોગોમાં, અરજદારે આદેશની નકલ કંપનીના રજીસ્ટ્રારને અવશ્ય દાખલ કરવી જોઈએ કે જે – વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક વર્ષમાં વિસર્જનના આદેશ પસાર થયાના છ માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના એક માસમાં વિસર્જનના આદેશ પસાર થયાના ત્રણ માસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય હિસાબી ધોરણ-10 (Ind AS-10 ) નો મુખ્ય ઉદ્દેશ કયો છે ? હિસાબી નીતિઓની પસંદગી અને બદલાવ અંગેના માપદંડ નિયત કરવા પટ્ટે લેનાર અને પટ્ટે આપનાર માટે યોગ્ય હિસાબી નીતિઓ નિયત કરવા આવકવેરા અંગેની હિસાબી માવજત નિયત કરવી એકમે અહેવાલના સમયગાળા પછીની ઘટનાઓને નાણાકીય પત્રકમાં ક્યારે ગોઠવવી હિસાબી નીતિઓની પસંદગી અને બદલાવ અંગેના માપદંડ નિયત કરવા પટ્ટે લેનાર અને પટ્ટે આપનાર માટે યોગ્ય હિસાબી નીતિઓ નિયત કરવા આવકવેરા અંગેની હિસાબી માવજત નિયત કરવી એકમે અહેવાલના સમયગાળા પછીની ઘટનાઓને નાણાકીય પત્રકમાં ક્યારે ગોઠવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયું મૂડી માળખાનું સ્વરૂપ નથી ? ઈક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંનેનો મુદ્દો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનો મુદ્દો ઈક્વિટી શેર અને ડિબેન્ચર બંનેનો મુદ્દો આકસ્મિક જવાબદારીનો મુદ્દો ઈક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંનેનો મુદ્દો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરનો મુદ્દો ઈક્વિટી શેર અને ડિબેન્ચર બંનેનો મુદ્દો આકસ્મિક જવાબદારીનો મુદ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ___ ને નાણાકીય સહાય પૂરી પાડવાના આશયથી મુદ્રા (MUDRA) બેન્કની સ્થાપના કરવામાં આવી છે ? મોટા કદના ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો બંને સૂક્ષ્મ ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો મોટા કદના ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો બંને સૂક્ષ્મ ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP