કમ્પ્યુટર (Computer) MS Wordમાં ટાઇપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને ___ કહેવાય છે. Re-writing Writing Setting Editing Re-writing Writing Setting Editing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કી-બોર્ડમાં કેટલી ફંકશન કી જોવા મળે છે ? 14 16 12 8 14 16 12 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઈક્રોસોફ્ટના પ્રણેતા કોણ ? રૂપર્ટ મડોક ચાલ્સ બેબેજ બિલ ગેટ્સ એડોબ રૂપર્ટ મડોક ચાલ્સ બેબેજ બિલ ગેટ્સ એડોબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS WORD માં તૈયાર થયેલ ફાઈલનું એક્ષટેન્શન શું હોય છે ? .exe .xls .doc .ppt .exe .xls .doc .ppt ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) બહોળા પ્રમાણમાં વપરાતું કમ્પ્યૂટરનું ઈનપુટ ડિવાઈસ કયું ? કીબોર્ડ મોડેમ મોનિટર માઉસ કીબોર્ડ મોડેમ મોનિટર માઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પાવર પોઇન્ટ એપ્લિકેશનમાં જે પેજ દેખાય છે તેને શું કહે છે ? Slide Book Page Sheet Slide Book Page Sheet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP