Talati Practice MCQ Part - 3
'જેનો કોઈ છેડો કે અંત નથી તેવું' માટેનો સામાયિક શબ્દ કયો છે ?

અનાદિ
અનંત
અપાર
અસીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ?

સિદ્ધપુર
ઉનાવા
ઉદવાડા
એહમદનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP