કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરની ગણતરીની ઝડપે ગણિતનાં પ્રશ્નો હલ કરી શકનાર નીચેનાં પૈકી કોણ છે ?

રાણી પાણીગ્રહી
રાજા રમન્ના
રામાનુજ
શકુંતલા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
પાવર પોઈન્ટમાં ચાર્ટની સુવિધા કયા મેનુમાં હોય છે ?

ઇન્સર્ટ
ફાઈલ
ફોર્મેટ
આમાંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ટેલિફોન લાઈન એ શેનું ઉદાહરણ છે ?

એક માર્ગી સંચાર
આમાંથી એક પણ નહિ
દ્વિમાર્ગી સંચાર
અર્ધ માર્ગી સંચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP