કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં લઘુતમ ટેકાના ભાવ (MSP) માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું ?

સંજય અગ્રવાલ
રાહુલ શર્મા
પ્રિતેશ ઉપાધ્યાય
કે.સુબ્રમણ્યમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મિનાક્ષી લેખીએ સ્વતંત્રતા સેનાનીઓના યોગદાન અંગેનું ગુજરાતી પુસ્તક ‘સ્વાધિનતાના શૂરવીરો’ લૉન્ચ કર્યું.
આ પુસ્તક અમદાવાદના હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન (HSSF) દ્વારા તૈયાર કરાયું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા વિભાગ/મંત્રાલયે રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021ની ત્રીજી આવૃત્તિ લૉન્ચ કરી ?

ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
DPIIT
MSME મંત્રાલય
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP