કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મ્યુનિક સુરક્ષા સંમેલન (Munich Security Conference)ની મેજબાની ક્યો દેશ કરે છે ? નોર્વે જર્મની ક્રોએશિયા ચેક રિપબ્લિક નોર્વે જર્મની ક્રોએશિયા ચેક રિપબ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત અને ઈજિપ્તની ત્રીજી ‘જોઈન્ટ વર્કિંગ ગ્રૂપ ઓન કાઉન્ટર ટેરરિઝમ' બેઠક ક્યા શહેરમાં યોજાઈ હતી ? પુણે જયપુર નવી દિલ્હી ગ્વાલિયર પુણે જયપુર નવી દિલ્હી ગ્વાલિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરાયું ? સમૃદ્ધ ઉદ્યાન રાષ્ટ્રપતિ ઉદ્યાન અમૃત ઉદ્યાન અટલ ઉદ્યાન સમૃદ્ધ ઉદ્યાન રાષ્ટ્રપતિ ઉદ્યાન અમૃત ઉદ્યાન અટલ ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ક્યા શહેરમાં વાર્ષિક ઉત્સવ ભારત રંગ મહોત્સવનું આયોજન કરે છે ? વારાણસી નવી દિલ્હી જયપુર જમ્મુ વારાણસી નવી દિલ્હી જયપુર જમ્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત સરકારે શિંકુ લા ટનલના નિર્માણને મંજૂરી આપી, શિંકુ લા ટનલનું નિર્માણ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરાશે ? પ્રોજેક્ટ સેતુક પ્રોજેક્ટ યોજક પ્રોજેક્ટ ચેતક પ્રોજેક્ટ પુષ્પક પ્રોજેક્ટ સેતુક પ્રોજેક્ટ યોજક પ્રોજેક્ટ ચેતક પ્રોજેક્ટ પુષ્પક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ કઠોળ દિવસ (World Pulses Day) ક્યારે મનાવાય છે ? 8 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 7 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP