Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District My income is ___ that of your's. as little as less to less than lesser than as little as less to less than lesser than ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોસ્મોલોજીમાં ક્યા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે ? અંતરિક્ષ વિજ્ઞાન ભૂસ્તરશાસ્ત્ર હસ્તરેખા વિજ્ઞાન વનસ્પતિશાસ્ર અંતરિક્ષ વિજ્ઞાન ભૂસ્તરશાસ્ત્ર હસ્તરેખા વિજ્ઞાન વનસ્પતિશાસ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District મોરચો સંભાળવો - એટલે આંદોલન કરવું વિરોધ પ્રદર્શન કરવું આગેવાની લેવી સ્થળ છોડી જવું આંદોલન કરવું વિરોધ પ્રદર્શન કરવું આગેવાની લેવી સ્થળ છોડી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District દૂધનો સમાનાર્થી શબ્દ કયો ? ક્ષીર અમૃત ખીર એક પણ નહીં ક્ષીર અમૃત ખીર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈ એક રકમનું 12 % લેખે 5 વર્ષ નું સાદું વ્યાજ રૂ. 4320 થાય છે તો તે રકમ ___ રૂપિયા હશે. 2700 6000 8200 7200 2700 6000 8200 7200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જે પોષતું તે મારતું ; શું એ નથી ક્રમ કુદરતી ? -ક્યો છંદ છે ? દોહરો સવૈયા હરિગીત મંદાક્રાન્તા દોહરો સવૈયા હરિગીત મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP