Talati Practice MCQ Part - 8
ખગડી નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

કર્ણાટક
ગોવા
તમિલનાડુ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પિઠોરા’ શું છે ?

આદિવાસી નૃત્ય
આદિવાસી ચિત્રકળા
આદિવાસી સંગીત
આદિવાસી તહેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જનધન યોજનાનો મહત્વનો હેતુ નીચેના પૈકી કયો છે ?

લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો
વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો
આપેલ પૈકી એકપણ નહીં
લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP