Talati Practice MCQ Part - 9
નામના અર્થમાં વધારો કરે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે.

સર્વનામ
ભાવવાચક નામ
વિશેષ
વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

રાજેન્દ્ર શાહ
અમૃત ઘાયલ
ચિનુ મોદી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP