કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NABARD એ ___ માં એકીકૃત મેન્ગ્રોવે મત્સ્યપાલન પ્રણાલી પ્રોજેક્ટ માટે 24.90 લાખ રૂપિયા અનુદાનની ઘોષણા કરી ? કડાલુર, તમિલનાડુ કટક, ઓડિશા મૈસુર, કર્ણાટક હાવડા, પ.બંગાળ કડાલુર, તમિલનાડુ કટક, ઓડિશા મૈસુર, કર્ણાટક હાવડા, પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘બંધારણ (127મું સંશોધન) બિલ, 2021’ લોકસભામાં કેટલા મતોથી પસાર થયું હતું ? 385 વિરુધ્ધ 0 385 વિરુધ્ધ 45 385 વિરુધ્ધ 21 385 વિરુધ્ધ 51 385 વિરુધ્ધ 0 385 વિરુધ્ધ 45 385 વિરુધ્ધ 21 385 વિરુધ્ધ 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી થાય છે ? પૂંચ બારામુલ્લા પુલવામા પહેલગામ પૂંચ બારામુલ્લા પુલવામા પહેલગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શ્રી કલ્યાણ સિંહ ઉત્તરપ્રદેશ રાજ્યની કઈ વિધાનસભા સીટ પરથી સૌથી વધુ વખત જીત્યા છે ? નોઈડા વારાણસી રામપુર અત્રોલી નોઈડા વારાણસી રામપુર અત્રોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા દેશે સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી વિશ્વભરમાં કામ કરી રહેલા ‘શાંતિ સૈનિકો’ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે UNITE Aware પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ? અમેરિકા જાપાન ભારત બ્રિટન અમેરિકા જાપાન ભારત બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ? ઉત્તરાખંડ હરિયાણા કેરળ પંજાબ ઉત્તરાખંડ હરિયાણા કેરળ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP