કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
NABARDની એક પહેલ “My Pad My Right" (MPMR) પ્રોજેક્ટ ક્યા રાજ્યમાં લૉન્ચ કરવામાં આવ્યો ?

આસામ
અરુણાચલ પ્રદેશ
ત્રિપુરા
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
કોવિડ–19માંથી રિકવરી માટે ભારત કયા દેશ સાથે ‘અશ્વગંધા’નું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરશે ?

યુ.એ.ઈ
યુનાઈટેડ કિંગ્ડમ
અમેરિકા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
EASE 3.0 અંતર્ગત કઈ બેંકે બેઝલાઈન પ્રદર્શનથી સર્વશ્રેષ્ઠ સુધારા માટે પુરસ્કાર જીત્યો ?

બેંક ઓફ બરોડા
સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક
બેંક ઓફ ઈન્ડિયા
ઈન્ડિયન બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
સુશ્રી પી.વી.સિંધુનો જન્મ ક્યાં થયો હતો ?

તિરૂપતિ, આંધ્રપ્રદેશ
બેંગ્લોર, કર્ણાટક
હૈદરાબાદ, તેલંગાણા
અમરાવતી, આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિફેન્સ સાયબર એજન્સીની સ્થાપનાને મંજૂરી આપી છે ?

સંરક્ષણ મંત્રાલય
ગૃહ મંત્રાલય
ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP