કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં નીચે પૈકી કઈ બેંકે પ્રસ્તાવિત બેડ બેંક નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL)માં 12%થી વધુ ભાગીદારી કરી છે ? 1. SBI2. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 3. પંજાબ નેશનલ બેંક 4. ઈન્ડિયન બેંક માત્ર 1, 3 અને 4 આપેલ તમામ માત્ર 2 અને 4 માત્ર 2 અને 3 માત્ર 1, 3 અને 4 આપેલ તમામ માત્ર 2 અને 4 માત્ર 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં 14મી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કઈ ટીમ વિજેતા બની ? રોયલ ચેલેન્જર બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ ચેન્નાઈ સુપર કિંગ્સ રોયલ ચેલેન્જર બેંગલોર મુંબઈ ઈન્ડિયન્સ કોલકાતા નાઈટ રાઈડર્સ ચેન્નાઈ સુપર કિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં રાષ્ટ્રીય આદિજાતિ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા કરાયું ? છત્તીસગઢ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL)ની નવી ટીમ અમદાવાદની ટીમ કોણે ખરીદી ? ગ્લેઝર્સ CVC કેપીટલ RSPG ગ્રુપ અદાણી ગ્રુપ ગ્લેઝર્સ CVC કેપીટલ RSPG ગ્રુપ અદાણી ગ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે વિશ્વની પ્રથમ સેલ્ફ ડ્રાઈવિંગ ટ્રેન લોન્ચ કરી છે ? જર્મની દ.કોરિયા ચીન જાપાન જર્મની દ.કોરિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ સ્ટેટ ન્યૂટ્રીશન પ્રોફાઈલ રિપોર્ટ જારી કર્યો છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીતિ આયોગ એકપણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીતિ આયોગ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP