GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો.
1. લાલા લાજપતરાય
2. મદનમોહન માલવિયા
3. શ્રીમતી ઍની બેસન્ટ
4. લોકમાન્ય તિલક
a. “લીડર”
b. “ધી પીપલ"
c. "કેસરી"
d. “ન્યુ ઈન્ડિયા”

1 - a, 2 - b, 3 - d, 4- c
1 - b, 2 - a, 3 - d, 4 - c
1- d, 2 - a, 3 - b, 4- c
1 - a, 2 - d, 3 - c, 4- b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક સમયે ___ રમકડાં ઉદ્યોગમાં અગ્રણી રહ્યું હતું. ત્યાં આખી ખરાદી બજાર ઊભી થઈ હતી. અને દૂર દૂરનાં શહેરોમાંથી વેપારીઓ રમકડાં ખરીદવા માટે ઊમટી પડતાં.

જામનગર
ભાવનગર
ઈડર
બોટાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રેક્ટીફાયર એક ઈલેક્ટ્રોનીક સાધન છે કે જે ___ માં રૂપાંતર કરવા માટે વપરાય છે.

આપેલ પૈકી કોઈ નહીં
AC વોલ્ટેજને DC વોલ્ટેજ
DC વોલ્ટેજને AC વોલ્ટેજ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પરમાણુ રીએક્ટર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પ્રથમ પેઢીના રીએક્ટર U-238 નો ઉપયોગ કરે છે અને આડપેદાશ તરીકે પ્લુટોનિયમ ઉત્પન્ન કરે છે.
2. બીજી પેઢીના રીએક્ટર પ્રથમ પેઢીના રીએક્ટર દ્વારા ઉત્પન્ન કરવાના આવેલા પ્લુટોનિયમનો યુરેનિયમ સાથે બળતણ તરીકે ઉપયોગ કરે છે.
3. બીજી પેઢીના રીએક્ટર કુલન્ટ (coolant) તરીકે ભારે પાણીનો (heavy water) ઉપયોગ કરે છે.
4. બીજી પેઢીના રીએક્ટર થોરિયમનું U-233 માં રૂપાંતર કરે છે.

ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP