GPSC PI Prelim Exam Paper 03 January 2021
તાજેતરમાં ભારત સરકારે National Democratic Front of Bodoland (NDFB) ના નવ જૂથ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. તે ક્ષેત્રમાં કામકાજ કરવા માટે બહારની વ્યક્તિઓએ 'મંજૂરી' લેવી પડશે.
2. આ કરાર એ આસામમાં રહેતા Bodo આદિવાસીઓને રાજકીય હક્કો પૂરા પાડશે.
3. હસ્તાક્ષર થયેલી આ સમજૂતી એ છેલ્લા 27 વર્ષમાં હસ્તાક્ષર થયા હોવા તેવા ત્રીજા કરાર છે.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
Mના પિતા એ Nના જમાઈ છે. Mની બહેન Qએ Pની પુત્રી છે. P નો N સાથે કયો સંબંધ છે ?

જમાઈ
પુત્રવધુ
પુત્રી
નિશ્ચિત કરી ન શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
આર્થિક સર્વેક્ષણ 2020 અનુસાર, ભારતમાં વન અને વૃક્ષોનું આવરણ દેશના કુલ ભૌગોલિક ક્ષેત્રના ___ પહોંચ્યું છે.

24.56%
14.84%
આપેલ પૈકી એક પણ નહીં
31%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
પ્રોટીનના સ્વાસ્થ્ય લક્ષી ફાયદાઓ પ્રત્યે જાગૃતતા વધારવાના હેતુથી ફેબ્રુઆરી,27,2020 ના રોજ ભારતમાં પ્રથમ પ્રોટીન દિવસ મનાવવામાં આવ્યો. પ્રોટીન દિવસ 2020નો મુખ્ય વિચાર (Theme) ___ હતો.

પ્રોટીન એ તમામ બાબત છે.(Protein is everything)
પ્રોટીન મે ક્યા હૈ
પ્રોટીન મે સબ કુછ હૈ
પ્રોટીન ખાઓ સુખ રહો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP