કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે ઈમરજન્સી પરિસ્થિતિ માટેની ‘કાવલ ઉથવી’ એપ લૉન્ચ કરી ?

કેરળ
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ઈન્ડિયન ઓશન નેવલ સિમ્પોસિયમ (IONS) મેરિટાઈમ એક્સરસાઈઝ 2022 (IMEX-22)નું આયોજન ક્યા કરાયું હતું ?

જૂનાગઢ
પણજી
ગોવા
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
દેશમાં સૌથી ઓછા બેરોજગારી દરવાળા રાજ્યોમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ?

મહારાષ્ટ્ર
છત્તીસગઢ
હરિયાણા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP