કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ (National Statistic Day)ક્યારે મનાવાય છે ? 27 જૂન 29 જૂન 26 જૂન 28 જૂન 27 જૂન 29 જૂન 26 જૂન 28 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સરકારે 'મિડ-ડે-મીલ' યોજના માટે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી લાભ આપવાની જાહેરાત કરી. મિડ-ડે-મીલ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? વર્ષ 1995 વર્ષ 1985 વર્ષ 1975 વર્ષ 2002 વર્ષ 1995 વર્ષ 1985 વર્ષ 1975 વર્ષ 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નફતાલી બેનેટ કયા દેશના વડાપ્રધાન બન્યા ? લેબેનોન જૉર્ડન ઈજિપ્ત ઈઝરાયેલ લેબેનોન જૉર્ડન ઈજિપ્ત ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતે કયા પાડોશી દેશ સાથે મળીને ટેક્સ ઈન્સ્પેક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (TIWB) પહેલ લૉન્ચ કરી ? બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ભૂટાન બાંગ્લાદેશ નેપાળ પાકિસ્તાન ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની 2021ની ઉજવણી કયા દેશમાં કરવામાં આવી છે ? પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મુખ્યમંત્રી કિસાન મિત્ર ઊર્જા યોજના'ને મંજૂરી આપી ? હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP