કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ (National Statistics Day) ક્યારે મનાવાય છે ? 29 જૂન 26 જૂન 28 જૂન 27 જૂન 29 જૂન 26 જૂન 28 જૂન 27 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સમિટ ઓફ ધ અમેરિકાઝ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? લોસ એન્જેલસ ન્યૂયોર્ક કેલિફોર્નિયા ટેક્સાસ લોસ એન્જેલસ ન્યૂયોર્ક કેલિફોર્નિયા ટેક્સાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિતધારકો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે નિર્યાત (NIRYAT) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને NIRYAT પોર્ટલનું પૂરું નામ ‘નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ રેકોર્ડ ફોર યર્લી એનાલીસિસ ઓફ ટ્રેડ' છે. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિતધારકો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે નિર્યાત (NIRYAT) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને NIRYAT પોર્ટલનું પૂરું નામ ‘નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ રેકોર્ડ ફોર યર્લી એનાલીસિસ ઓફ ટ્રેડ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ શરણાર્થી દિવસ (World Refugee Day) ક્યારે મનાવાય છે ? 29 જૂન 20 જૂન 12 જૂન 4 જૂન 29 જૂન 20 જૂન 12 જૂન 4 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના ચાર પવિત્ર અવશેષો ભારતમાંથી ક્યા દેશમાં લઈ જવાયા ? ઉઝબેકિસ્તાન જાપાન નેપાળ મોંગોલિયા ઉઝબેકિસ્તાન જાપાન નેપાળ મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે IAF (ભારતીય વાયુસેના) હેરિટેજ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી ? ચંડીગઢ હૈદરાબાદ બેંગલુરુ ભોપાલ ચંડીગઢ હૈદરાબાદ બેંગલુરુ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP