સામાન્ય જ્ઞાન (GK)
ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

11મી ડિસેમ્બર, 2000
11મી ડિસેમ્બર, 2014
11મી નવેમ્બર, 2000
11મી નવેમ્બર, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ભાગલા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?

સરદાર પટેલ
અબુલ કલામ આઝાદ
મહાત્મા ગાંધી
જે. બી. કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગિરનાર પર કયા જૈન તીર્થકરનું મંદિર જોવા મળે છે ?

ઋષભદેવ
પાર્શ્વનાથ
નેમિનાથ
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP