સંસ્થા (Organization)
સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ?

વર્ષ 2001
વર્ષ 1998
વર્ષ 1987
વર્ષ 1992

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
રાષ્ટ્રીય સંઘ (UNO) નું મુખ્યાલય ક્યાં આવેલું છે ?

ન્યૂયોર્ક
વોશિંગ્ટન
જિનીવા
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
વર્લ્ડ મિટિયોરોજીકલ ઓર્ગેનાઇઝેશન (WMO) એ નીચેનામાંથી શું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
વિશ્વ હવામાન સંસ્થા
વિશ્વ વ્યાપાર સંસ્થાન
વિશ્વ આરોગ્ય સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યૂટિંગ (C-DAC)નું વડુમથક ક્યા આવેલું છે ?

નવી દિલ્હી
મુંબઈ
પુણે
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP