કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) NDB (New Development Bank)નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? મુંબઈ શાંઘાઈ રિયો–ડી–જાનેરો ટોક્યો મુંબઈ શાંઘાઈ રિયો–ડી–જાનેરો ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ની આગેવાની હેઠળ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ન્યાયધીશોની નિમણૂક માટે સરકારને કેટલા નામોની ભલામણ કરી છે ? 7 9 6 8 7 9 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કવિ મેઘબિંદુ ઉર્ફે મેઘજી ખટાઉ ડોડેચા મૂળ ગુજરાતના ક્યા જિલ્લાના વતની હતા ? ભાવનગર મહેસાણા અમદાવાદ કચ્છ ભાવનગર મહેસાણા અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/ વિધાનો પસંદ કરો. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. આપેલ તમામ છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. વર્તમાનમાં ગુજરાતમાં સિંહની વસતી 674 છે. વર્ષ 2015માં ગુજરાતમાં સિંહોની વસતી 529 હતી. આપેલ તમામ છેલ્લા અમુક વર્ષોમાં સિંહની વસતીમાં 29%નો વધારો થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વનું સૌપ્રથમ સ્વચ્છ પરમાણુ રિએક્ટર ક્યા દેશમાં સક્રિય થશે ? સિંગાપુર જાપાન ભારત ચીન સિંગાપુર જાપાન ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી ભારતના સ્વાતંત્ર્ય પર્વે સતત કેટલામી વખત તિરંગો લહેરાવીને તેને સલામી આપી હતી ? 9મી વખત 8મી વખત 10મી વખત 11મી વખત 9મી વખત 8મી વખત 10મી વખત 11મી વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP