સંસ્થા (Organization) ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી(NDMA)ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 2008 2003 2005 2007 2008 2003 2005 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સાર્ક દેશોના સમૂહમાં ભારત, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થાય છે ? ચાઈના ઉઝબેકિસ્તાન માલદીવ તાઝિકિસ્તાન ચાઈના ઉઝબેકિસ્તાન માલદીવ તાઝિકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સ (NIMHANS)ની સ્થાપના 1955માં ક્યા સ્થળે થઈ હતી ? બેંગલુરુ અમદાવાદ ભોપાલ દિલ્હી બેંગલુરુ અમદાવાદ ભોપાલ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સંસ્થા અને તેના સ્થાપક અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બેલુર મઠ - સ્વામી વિવેકાનંદ હિન્દુ મહાસભા - ભગતસિંહ આત્મીય સભા - રાજા રામમોહન રાય તત્વબોધિની સભા - દેવેન્દ્રનાથ ટાગોર બેલુર મઠ - સ્વામી વિવેકાનંદ હિન્દુ મહાસભા - ભગતસિંહ આત્મીય સભા - રાજા રામમોહન રાય તત્વબોધિની સભા - દેવેન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS) ક્યા આવેલું છે ? બેંગલુરુ દહેરાદૂન હૈદરાબાદ શિલૉંગ બેંગલુરુ દહેરાદૂન હૈદરાબાદ શિલૉંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વિવિધ સંસ્થા અને સ્થાપક અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સુરત પ્રજાસમાજ - નર્મદ ગુજરાત વિધાનસભા - એલેક્ઝાન્ડર ફાર્બસ બુદ્ધિવર્ધક સભા - ગોવર્ધનરામ ત્રિપાઠી ગૂજરાત વિદ્યાપીઠ - મહાત્મા ગાંધીજી સુરત પ્રજાસમાજ - નર્મદ ગુજરાત વિધાનસભા - એલેક્ઝાન્ડર ફાર્બસ બુદ્ધિવર્ધક સભા - ગોવર્ધનરામ ત્રિપાઠી ગૂજરાત વિદ્યાપીઠ - મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP