કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ની રચના કયા વર્ષમાં કરવામાં આવી ? 2003 2005 2002 2007 2003 2005 2002 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) સુનામી (Tsunami) ની આગોતરી ચેતવણી આપતી સિસ્ટમ કઈ છે ? NOAA COPS DART PMEL NOAA COPS DART PMEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ નિવારણ શું છે ? જોખમી વિસ્તારને ઓળખીને જરૂરિયાત મુજબ મજબુત પગલાં લેવા. આપત્તિના જોખમને ઘટાડવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતાની વૃદ્ધિ. ગરીબ સમુદાયને આર્થિક સહકાર. લોકોને આપત્તિ સામે ભેઘ બનાવતાં મૂળભૂત કારણોને દૂર કરવા કરાયેલા પ્રયત્નો જોખમી વિસ્તારને ઓળખીને જરૂરિયાત મુજબ મજબુત પગલાં લેવા. આપત્તિના જોખમને ઘટાડવા માટે બધા જ સરકારી અધિકારીઓની ક્ષમતાની વૃદ્ધિ. ગરીબ સમુદાયને આર્થિક સહકાર. લોકોને આપત્તિ સામે ભેઘ બનાવતાં મૂળભૂત કારણોને દૂર કરવા કરાયેલા પ્રયત્નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આમાની કઈ આપત્તિઓની આગાહી થઈ શકે છે ? જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત જવાળામુખી, દાવાનળ, ચક્રવાત અને દુકાળ ભૂકંપ, પૂર, ચક્રવાત અને દુકાળ પૂર, ચક્રવાત, દુકાળ અને સુનામી આગ, ઔધોગિક અકસ્માત, યુદ્ધો અને ચક્રવાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ સંચાલન અધિનિયમ (Disaster Management Act) કયા વર્ષથી અમલમાં મૂકાયો ? 2005 2006 2004 2007 2005 2006 2004 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ આપેલ પૈકી એક પણ નહીં સ્થળાંતર કરવું. ઊંચી ટેકરીએ ઉપર વસવાટ કરવો. ભૂકંપપ્રૂફ મકાનો / રહેઠાણોનું બાંધકામ આપેલ પૈકી એક પણ નહીં સ્થળાંતર કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP