કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નેશનલ હેલ્થ ઑથોરિટી (NHA)એ 100 માઈક્રોસાઈટ્સ પ્રોજેક્ટના ભાગરૂપે ક્યા શહેરમાં ABDM માઈક્રોસોફટનું ઉદ્ઘાટન કર્યું ?

ઈમ્ફાલ
આઈઝોલ
રાંચી
ઈટાનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
NCERT પાઠ્યપુસ્તકોમાં સુધારો કરવા માટે કોની અધ્યક્ષતામાં 19 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું ?

સી.આર. રાવ
પી.જે.ઉપાધ્યાય
એમ.સી.પંત
આર.કે.શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP