કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં NITI આયોગે ભારતના 112 આકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પ્રદાન કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ?

IIT બોમ્બે
IIT કાનપુર
બાયજુ
TIFR

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા દેશે એશિયા-પ્રશાંત મુક્ત વ્યાપાર સમૂહમાં સામેલ થવા માટે આવેદન કર્યું છે ?

રશિયા
દક્ષિણ કોરિયા
ચીન
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
યુનેસ્કો દ્વારા દર વર્ષે કયો દિવસ 'વિશ્વ શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે ?

15 નવેમ્બર
5 ઓકટોબર
15 ડિસેમ્બર
5 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
કઈ રાજ્ય સરકાર શ્રી સુબ્રમણ્યમ ભારતીની પૂણ્યતિથિ 11 સપ્ટેમ્બરને “મહાકવિ દિવસ’ તરીકે ઉજવશે ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
કેરળ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP