Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
"બારણે હાથી ઝૂલવા’’ રૂઢિપ્રયોગનો અર્થ આપો ?

ખૂબ શ્રીમંત હોવુ
ખૂબ ગરીબ હોવુ
ગજા ઉપરાંતનો ખર્ચ કરવો
હાથી પાળવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
એક વર્તુળ આકારના ખેતરને ખેડવાનો ખર્ચ રૂા. 1.50 પ્રતિ m² ના દરે રૂા. 2079 થાય છે તો આ વર્તુળઆકાર ખેતરનો વ્યાસ શોધો.

24 મી
12 મી
21 મી
42 મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP