સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જુદા જુદા મહિનાઓના ઉત્પાદનના એકમો અને તૈયાર માલના સ્ટોકના એકમો નીચે મુજબ છે.
માસ | ઉત્પાદન (એકમોમાં) | તૈયાર માલનો સ્ટોક (એકમો) |
માર્ચ | 8000 | 2000 |
એપ્રિલ | 7000 | 1000 |
મે | 9000 | 3000 |
એકમદીઠ વેચાણકિંમત ₹ 200 છે.
એપ્રિલ મહિનાના કુલ વેચાણની રકમ જણાવો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એટલે ચોપડામાં કરેલી નોંધને તેની સાથેના દસ્તાવેજી પુરાવાને આધારે બરાબર છે તે નક્કી કરવું.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતમાં ICAI દ્વારા ASBની રચના ___ માં કરવામાં આવી હતી.