GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
NSO સર્વેના "ઘરગથ્થુ સામાજીક વપરાશ' (Household Social Consumption) ના સર્વેક્ષણ : રાષ્ટ્રીય નમૂનાનાં સર્વેક્ષણ (નેશનલ સેમ્પલ સર્વે (NSS))ના 75મા રાઉન્ડના ભાગરૂપે શિક્ષણ’’ બાબતે નીચેના પૈકી કયું /ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
જુલાઈ - 2017 - જૂન 2018 દરમ્યાન ભારતમાં સાત વર્ષથી અને તેનાથી વધુ વય જૂથમાં સાક્ષરતા દર 17.7% નોંધાયો.
ગ્રામ્ય ક્ષેત્રમાં સાક્ષરતા દર 73.5% અને શહેરી વિસ્તારમાં 87.7% હતો.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સાતમા ભારત કૌશલ્ય અહેવાલ (7th India Skills Report) 2020 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ અહેવાલ અનુસાર 2019 માં 86.21% વિદ્યાર્થીઓ રોજગાર માટે યોગ્ય અથવા નોકરી લેવા માટે તૈયાર છે.
ii. ભારત કૌશલ્ય અહેવાલ (India Skills Report) એ UNDP, AICTE અને AIU ના સહયોગથી Wheelbox (Global Talent-Assessment Company), PeopleStrong અને CII ની સંયુક્ત પહેલ છે.
iii. રોજગારની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ટોચના ક્રમના રાજ્ય તરીકે આવ્યું છે.
iv. મહારાષ્ટ્ર બાદ ગુજરાત અને કેરળ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવેલા છે.

ફક્ત ii અને iii
ફક્ત i અને iii
i, ii, iii અને iv
ફક્ત i અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અરવલ્લી જિલ્લાના શામળાજી ગામમાં “હરિશચંદ્રની ચોરી’’ના નામે ઓળખાતા તોરણ પાસે આવેલા પ્રાચિન મંદિરમાં ___ શૈલીના શિખર સ્વરૂપનો વિકાસ જોવા મળે છે.
i. દ્રવિડ
ii. નાગર

i અને ii બંને
i અને ii પૈકી કોઈ નહીં
ફક્ત ii
ફક્ત i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ત્રણ પાસા એક સાથે ફેંકવામાં આવે છે. ઓછામાં ઓછો એક ‘4’ આવે તેની સંભાવના કેટલી ?

113/216
91/216
2/3
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP