કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)એ ક્યા શહેરમાં 25 મેગાવોટનો સૌથી મોટો ફ્લોટીંગ સોલાર પીવી પ્રોજેક્ટ શરૂ કર્યો છે ?

ચેન્નાઈ
કોચી
હૈદરાબાદ
વિશાખાપટ્ટનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
સામુદાયિક વન સંસાધન અધિકારને માન્યતા આપનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

ત્રિપુરા
પ.બંગાળ
ઓડિશા
છત્તીસગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP