કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શ્રીકાંત માધવ વૈદ્ય સુભાષકુમાર શશિ શંકર મુકેશકુમાર સુરાણા શ્રીકાંત માધવ વૈદ્ય સુભાષકુમાર શશિ શંકર મુકેશકુમાર સુરાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ (SIPRI)ના અહેવાલ અનુસાર, વર્ષ 2020માં વિશ્વમાં સૌથી વધુ સૈન્ય ખર્ચ કરનારો દેશ કયો છે ? ઈઝરાયેલ રશિયા ચીન અમેરિકા ઈઝરાયેલ રશિયા ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે ફાસ્ટ પેટ્રોલ વેસેલ PS ઝેરોસ્ટર કયા દેશને સોંપ્યું છે ? બાંગ્લાદેશ મોરેશિયસ થાઈલેંડ સેશેલ્સ બાંગ્લાદેશ મોરેશિયસ થાઈલેંડ સેશેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ નેત્રહીન લોકો માટે ટચ સેન્સિટીવ ઘડિયાળ વિકસાવી છે ? IIT રૂડકી IIT કાનપુર IIT બોમ્બે IIT ગાંધીનગર IIT રૂડકી IIT કાનપુર IIT બોમ્બે IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વનું સૌથી શક્તિશાળી જળવાયુ પરિવર્તન આગાહી સુપર કોમ્પ્યુટર કયા દેશમાં બની રહ્યું છે ? ઈંગ્લેન્ડ ભારત ચીન અમેરિકા ઈંગ્લેન્ડ ભારત ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાત સરકારે લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવ્યો તે અંગે સાચુ / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. ગુજરાત વિધાનસભાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક, 2021 પસાર કર્યું. ગુજરાત લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડનારું ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ત્રીજું રાજ્ય છે. આ કાયદા હેઠળ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આપેલ તમામ ગુજરાત વિધાનસભાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક, 2021 પસાર કર્યું. ગુજરાત લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડનારું ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ત્રીજું રાજ્ય છે. આ કાયદા હેઠળ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP