GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
P, Q અને R નું સરેરાશ વજન 61 કિલો છે. જો P અને Q નું સરેરાશ વજન 67.5 કિલો હોય અને Q અને R નું સરેરાશ વજન 52.5 કિલો હોય તો Q નું વજન કેટલું હશે ?

57 કિલો
55 કિલો
64 કિલો
આમાંનુ એક પણ નહી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભૂમિદળના એક સિલેક્શન કેમ્પમાં પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 3 : 1 છે. જો તે કેમ્પમાં, 60 જેટલા ઓછા ઉમેદવારોએ ભાગ લીધો હોત તથા 30 જેટલા ઓછા ઉમેદવારો પસંદ થયા હોત તો પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 5 : 1 થાત. તો મૂળ કેટલા ઉમેદવારોએ કેમ્પમાં ભાગ લીધો ?

આપેલ પૈકી કોઈ નહીં
240
480
640

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જોડકાં જોડો.
1. લોકમાન્ય તિલક
2. દાદાભાઈ નવરોજી
3. ગોપાલકૃષ્ણ ગોખલે
4. લાલા લજપતરાય
a. ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન
b. સર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સાસાસોયટી
c. મરાઠા
d. ઇંગ્લેન્ડસ્ ડેટ ટુ ઈન્ડિયા

1 - c, 2 - a, 3 - b, 4 - d
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - a, 2 - c, 3 - d, 4 - b
1 - c. 2 - a, 3 - d, 4 - b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
‘ગર્લ ગેંગ” (Girl Gang) ગીત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલના 2022 ની 12 મી આવૃત્તિના વીમેન્સ વર્લ્ડ કપના સત્તાવાર ગીત તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ગીતની રચના (composed) ___ દ્વારા કરવામાં આવી છે.

નેહા કક્કર
શ્રેયા ઘોષાલ
આપેલ પૈકી કોઈ નહીં
ઉષા ઉત્તપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP