PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી. (2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું. (3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી. (4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી. (5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું. ચંડીગઢનાં વિદ્યાર્થીએ કયા વિષયમાં ટોપ કર્યું ?
PSI Prelim Exam Paper (06-03-2022)
આઠ વ્યક્તિઓ L, M, N, P, Q, R, S અને T એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે. R, L અને S ની વચ્ચે બેઠો છે. S, જે Q ની બાજુમાં છે તે T ની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. Q, T ની
જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. M, R ની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે.
નિમ્નમાંથી કોણ Q ની બાજુમાં છે ?
PSI Prelim Exam Paper (06-03-2022)
નેતાજી સુભાષ ચંદ્ર બોસ બાબત નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ? (1) તેમનો જન્મ 1897 માં કટકમાં થયો હતો. (2) 1938 માં તે કોંગ્રેસનાં પ્રમુખ બન્યા. (3) તેમની આત્મકથા “An Indian Pilgrim” છે. (4) તેમણે “The Indian Freedom Movement ” નામક પુસ્તક લખ્યું.