સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની સંખ્યાનો એકમનો અંક P અને દશકનો અંક r હોય તો તે સંખ્યા કઈ છે ? 10p + r 10y + x 10r + p 10x + y 10p + r 10y + x 10r + p 10x + y ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો √16×256 = (___)² 16 8 7 9 16 8 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન મળે ? 1 1000 100 10 1 1000 100 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. જો સંખ્યામાં 36 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યાના અંકો, જુની સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળે છે. તો તે સંખ્યા શોધો. 37 72 73 27 37 72 73 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ઈંચ = ___ સે.મી. 2.6 2.0 2.54 2.25 2.6 2.0 2.54 2.25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 20 24 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી 6 20 24 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP