કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્ય બાળકીઓ માટે PANKH (P- પ્રોટેક્શન, A- અવેરનેસ ઓફ ધેયર રાઈટ્સ, N- ન્યુટ્રિશન, K- નોલેજ, H- હેલ્થ ) અભિયાન લૉન્ચ કર્યુ ? મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વર્લ્ડ વૉર ઓર્ફન્સ ડે (વિશ્વ યુદ્ધના અનાથોનો દિવસ) ક્યારે મનાવાય છે ? 15 જાન્યુઆરી 6 જાન્યુઆરી 3 જાન્યુઆરી 8 જાન્યુઆરી 15 જાન્યુઆરી 6 જાન્યુઆરી 3 જાન્યુઆરી 8 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) KVIC દ્વારા કયા રાજ્યના મોનપા હસ્તનિર્મિત કાગળના પુનરુદ્ધારનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ? કર્ણાટક મિઝોરમ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ કર્ણાટક મિઝોરમ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં વર્ચ્યુઅલી યોજાયેલી 2 દિવસીય ઈવેન્ટ 'પ્રારંભ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સમિટ 2021'માં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભાગ લીધો હતો ? ASEAN SAARC BRICS BIMSTEC ASEAN SAARC BRICS BIMSTEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 19 જાન્યુઆરી, 2021 ના રોજ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) નો સ્થાપના દિવસ મનાવાયો, તેની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2003 વર્ષ 2006 વર્ષ 2008 વર્ષ 2001 વર્ષ 2003 વર્ષ 2006 વર્ષ 2008 વર્ષ 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT) ક્ષેત્રમાં સહયોગ સાધવા માટે કયા દેશ સાથે MoU કર્યા ? જાપાન UAE ફ્રાંસ સ્વીઝર્લેન્ડ જાપાન UAE ફ્રાંસ સ્વીઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP