કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) પરઝર્વરન્સ (Parseverance) માર્સ રોવર કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? NASA ESA SpaceX ROSCOSMOS NASA ESA SpaceX ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતના પ્રથમ સામુદાયિક સંગ્રહાલયનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? લેહ રાંચી ભોપાલ આસામ લેહ રાંચી ભોપાલ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 25 માર્ચ 1 એપ્રિલ 20 એપ્રિલ 12 એપ્રિલ 25 માર્ચ 1 એપ્રિલ 20 એપ્રિલ 12 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઈમેટ ઈન્ડેક્સ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? CEEW IMD નીતિ આયોગ આપેલ તમામ CEEW IMD નીતિ આયોગ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ઓઇલ ઈન્ડિયા લિમિટેડ (OIL)એ ક્યા શહેરમાં ભારતના પ્રથમ કોમર્શિયલ ગ્રેડ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન પ્લાન્ટની સ્થાપના કરી ? ઈન્દોર (મધ્ય પ્રદેશ) જોરહાટ (આસામ) તેજપુર (આસામ) ભરૂચ (ગુજરાત) ઈન્દોર (મધ્ય પ્રદેશ) જોરહાટ (આસામ) તેજપુર (આસામ) ભરૂચ (ગુજરાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશના ફાસ્ટ બોલર હામિશ બેનેટે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી સંન્યાસની ઘોષણા કરી ? ઈંગ્લેન્ડ અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP