પંચાયતી રાજ (Panchayati Raj)
'પેસા' PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે ?

ગૌણ વનપેદાશોની માલિકી
જમીન અને જમીન સંપાદન
આપેલ તમામ બાબતો
ગૌણ ખનીજ ઉત્ખનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ?

દર માસે
દર ચાર માસે
દર ત્રણ માસે
દર બે માસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયત એ કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ?

આરોગ્ય સમિતિ
સામાજિક ન્યાય સમિતિ
કલ્યાણ સમિતિ
શિક્ષણ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા આયોજન સમિતિઓની રચના કોના દ્વારા ફરજિયાત કરવામાં આવી છે ?

દાંતેવાલા સમિતિ
73માં બંધારણીય સુધારા અધિનિયમ
સી.એચ. હનુમંત રાવ સમિતિ
74માં બંધારણીય સુધારા અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP