સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઈચ્છનીય PHનું પ્રમાણ ___ છે. 8.5-10.5 6.0-6.5 5.5-6.0 6.5-8.5 8.5-10.5 6.0-6.5 5.5-6.0 6.5-8.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અંતરીક્ષ આયોગનું ગઠન ક્યારે કરવામાં આવ્યું ? 1982 1972 1975 1979 1982 1972 1975 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાજુના એક ફળમાં સામાન્યતઃ કેટલા બીજ હોય છે ? ચાર આઠ એક બે ચાર આઠ એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1986માં કયો પ્રસિદ્ધ ધૂમકેતુ દેખાયો હતો ? હેલી માર્કોસ ટેબૂર કાહૈટેક હેલી માર્કોસ ટેબૂર કાહૈટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે ? 30°C 0°C 10°C 4°C 30°C 0°C 10°C 4°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિનેગારનું રાસાયણિક નામ શું છે ? ક્લોરાઈડ ઓફ લાઈમ આપેલ તમામ ડાઈલ્યુટ એસિટીક એસિડ સોડિયમ નાઈટ્રેટ ક્લોરાઈડ ઓફ લાઈમ આપેલ તમામ ડાઈલ્યુટ એસિટીક એસિડ સોડિયમ નાઈટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP