GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (PHC) માં કોણ કોણ કામગીરી બજાવે છે ?(1) લેબોરેટરી ટેકનિશીયન (2) એક્ષ-રે ટેકનિશીયન (3) મેડિકલ ઓફિસર (4) ફાર્માસિસ્ટ 1, 2, 3 1, 3, 4 1, 2, 4 2, 3, 4 1, 2, 3 1, 3, 4 1, 2, 4 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સૂર્યમંડળનો ગ્રહ 'ગુરુ' પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે ? 800 ગણો આપેલ પૈકી એક પણ નહીં 600 ગણો 1200 ગણો 800 ગણો આપેલ પૈકી એક પણ નહીં 600 ગણો 1200 ગણો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) તાજેતરમાં ગુજરાત સરકારે બીન અનામત વર્ગના લોકો માટે જાહેર કરેલ યોજનાઓ હેઠળ વિદેશ અભ્યાસ માટે કેટલી રકમની લોન મળવાપાત્ર થાય છે ? ₹ 15 લાખ ₹ 5 લાખ ₹ 10 લાખ ₹ 20 લાખ ₹ 15 લાખ ₹ 5 લાખ ₹ 10 લાખ ₹ 20 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) 'એફપીઓ' લોગો શાના ઉપર લગાડવામાં આવે છે ? ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ માંસ, મટનની બનાવટો તથા પેદાશો ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક ઉનની બનાવટો ફળ-જ્યુસ, જામ તથા કેન/ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુઓ માંસ, મટનની બનાવટો તથા પેદાશો ટેક્ષટાઈલ, કેમિકલ, રબર, પ્લાસ્ટિક ઉનની બનાવટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) અલંકાર ઓળખાવો : રામ એટલે રામ ! સજીવારોપણ અનન્વય વ્યતિરેક રૂપક સજીવારોપણ અનન્વય વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Had I been you, I ___ there. would go have gone would not have gone will go would go have gone would not have gone will go ANSWER DOWNLOAD GUJARATI MCQ APP