કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ઉદ્યોગ-ટેકનોલોજી ગઠબંધન "Plugin Alliance' લૉન્ચ કરવા માટે સોસાયટી ફોર ઈનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ (SINE)-IIT બોમ્બે સાથે ભાગીદારી કરી ? માઈક્રોસોફટ ફેસબુક ઈન્ટેલ ગૂગલ માઈક્રોસોફટ ફેસબુક ઈન્ટેલ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) રાષ્ટ્રીય રમતગમત દિવસ (National Sports Day) ક્યારે મનાવાય છે ? 31 ઓગસ્ટ 30 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ 31 ઓગસ્ટ 30 ઓગસ્ટ 29 ઓગસ્ટ 28 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં અફઘાનિસ્તાન યુધ્ધ વિસ્તારમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા હતા. જેને કયું નામ આપવામાં આવ્યું છે ? ઓપરેશન સુકૂન ઓપરેશન મૈત્રી ઓપરેશન વિજય ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન સુકૂન ઓપરેશન મૈત્રી ઓપરેશન વિજય ઓપરેશન દેવી શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ કાબુલમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતે ક્યું અભિયાન શરૂ કર્યું ? ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન માં ભારતી ઓપરેશન વંદે ભારત ઓપરેશન સાગર પાર ઓપરેશન દેવી શક્તિ ઓપરેશન માં ભારતી ઓપરેશન વંદે ભારત ઓપરેશન સાગર પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ બેંકે પશ્ચિમ બંગાળમાં MSME પરામર્શ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત વર્તમાનમાં વિશ્વમાં સર્વાધિક વિદેશી મુદ્રાભંડાર ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં ક્રમે છે ? બીજા ચોથા પાંચમા ત્રીજા બીજા ચોથા પાંચમા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP